Gujarat/ સુરતમાં પરિવાર થયો કોરોના સંક્રમિત,અડાજણમાં પરિવારના 5 સભ્યોને કોરોના,સાઇલીલા સોસા.માં પરિવારને કોરોના,5 પોઝિટીવ કેસ આવતા તંત્ર થયું દોડતુ,પાલિકાએ સોસા.ની ક્લસ્ટર ઝોન કરી જાહેર,છેલ્લા 24 કલાકમાં 87 મુસાફરો વિદેશથી આવ્યા,એરપોર્ટ પર ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ વેગીલી બનાવાય

Breaking News