Gujarat/ સુરતમાં પાર્ટી વિરુધ્ધ કામગીરી બદલ 12 સભ્યો સસ્પેન્ડ, કોંગ્રેસનો હાથ પકડનાર સંજય શર્માને કરાયાં સસ્પેન્ડ, ત્રણ વર્ષ માટે કરાયાં સસ્પેન્ડ, વોર્ડનં. 6માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી સંજય શર્માએ, જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપભાઈ દેસાઈ આપી માહિતી

Breaking News