કોર્પોરેટરો ગુમ/ સુરતમાં ભાજપના કોર્પો. ગુમ થયાની પોસ્ટ વાયરલ ભાજપના 3 કોર્પોરેટર ગુમ થયાની પોસ્ટ વાયરલ કોટ વિસ્તારના 3 કોર્પોરેટર ગુમ થયાની પોસ્ટ કોઈને મળે તો ટ્રાફિક-દબાણ હટાવવા હાજર કરો દબાણોથી ત્રાહિમામ લોકોએ સો.મિડિયામાં મુકી પોસ્ટ ચૌટા બજાર સહિતના વિસ્તારમાં દબાણનો પ્રશ્ન પાથરણાવાળાના દબાણો વધી જતા સ્થાનિક પરેશાન

Breaking News