અનાજ કૌભાંડ પકડાયું/ સુરતમાં મંતવ્ય ન્યુઝ ચેનલના અહેવાલની અસર ગરીબોના હક્કનું અનાજ બારોબાર વેચવાનો મામલો 17 એપ્રિલે સરકારી ચોખા ભરેલો ટેમ્પો પોલીસે પકડ્યો હતો ઉતરાણ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો ટેમ્પો મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો 1.12 લાખ રૂપિયાનું સરકારી અનાજ સગેવગે થવાનું હતું કામરેજના વલથાણ ખાતે લઈ જવાતું હતું સરકારી અનાજ યમુના એન્ટરપ્રાઈઝ નામના એગ્રો ફૂડમાં મોકલાતું હતું સરકારી અનાજ સમગ્ર મામલે હવે ખુદ સુરત DSO ફરિયાદી બન્યા સરકારી અનાજ કાળાબજાર મામલે પોલીસે 4 સામે કાર્યવાહી કરી અનાજ માફિયા કિંગ કિશન ખટિક સામે પોલીસની કાર્યવાહી મહેશ માલાણી, હસમુખ સૂચક સામે પોલીસની કાર્યવાહી રાજ એગ્રો ફૂડ પ્રોડક્ટ સામે અનાજ સગેવગે કરવાનો ગુનો નોંધાયો

Breaking News