Gujarat/ સુરતમાં માસ્ક મામલે લેવાયો મહત્વનો નિર્ણય,સુરત પોલીસનું નવુ સુત્ર દંડ નહીં પણ માસ્ક પહેરો,માસ્ક નહીં પહેરનાર પાસે દંડ નહીં વસુલાય,જો કે માસ્ક વગરની વ્યક્તિને માસ્ક આપવામાં આવશે,મેયર હેમાલી બોઘાવાળાએ કરી જાહેરાત,માસ્ક મામલે દંડ વસુલ કરવા HCએ આપ્યો હતો આદેશ

Breaking News