Gujarat/ સુરતમાં માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી , મનપા દ્વારા 2,06,000 રૂપિયાનો દંડ વસૂલ કરાયો, વિવધ ઝોનમાં માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી, વિવિધ ઝોનમાં 206 વ્યક્તિઓ માસ્ક વગર મળી આવ્યા, 206 લોકો પાસેથી ઉઘરવાયો 1 હજાર રૂપિયાનો દંડ

Breaking News