સુરત મેટ્રોની કામગીરીના લીધે હાલાકી/ સુરતમાં મેટ્રોની કામગીરી શરૂ કામગીરી શરૂ થતાં લોકોને ભારે હાલાકી પાલનપુર જકાતનાકા વિસ્તારમાં મેટ્રો કામગીરી મેટ્રોની કામગીરીને લઈ મુખ્ય માર્ગ બંધ મુખ્ય માર્ગ જ બંધ કરી દેવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મેટ્રોની કામગીરીને લઈને લોકોમાં હાલ ભારે રોષ અધિકારીઓ દ્વારા રાતોરાત રસ્તો બંધ કરાયો સૌરાષ્ટ્ર જતા લોકો માટેની લક્ઝરી બસ અહીંથી જાય વૈકલ્પિક રસ્તો ન રહેતા અન્ય રસ્તાઓ પર ભારે ટ્રાફિકજામ

Breaking News