Surat/ સુરતમાં યુવકને આગ સાથે સ્ટંટ કરવો પડ્યો ભારે સ્ટંટ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો જ્વલનશીલ પદાર્થ મોઢામાં લઇને સ્ટંટ કરતા લાગી આગ સ્ટંટ કરતા સમયે યુવકના શરીર પર લાગી આગ યુવકને સળગતી હાલતમાં જોતા અફરાતફરી સ્ટંટ કરનાર યુવકને દાઝવાના કારણે ઇજા પહોંચી

Breaking News