Gujarat/ સુરતમાં રાત્રે પોલીસ કમિશનરનું ફૂટ પેટ્રોલિંગ,રાત્રિ કરફ્યૂ દરમિયાન અજય તોમરે કર્યું ચેકિંગ,શહેરના પાંડેસરા વિસ્તારમાં કર્યું સરપ્રાઇઝ ચેકિંગ,પોલીસ કમિશનરે 3 કિ.મી.સુધી કર્યું ફૂટ પેટ્રોલિંગ,પોઇન્ટ પરના પોલીસ કર્મીઓ સાથે કરી વાતચીત

Breaking News