Gujarat/ સુરતમાં વધુ એક હત્યા, 11 વર્ષના કિશોરની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ, સચિન વિસ્તારમાંથી કિશોરનો મૃતદેહ મળ્યો, પ્રેમીએ પ્રેમિકાના પુત્રની કરી હત્યા, પ્રેમિકા તાબે ન થતા તેના પુત્રની કરી હત્યા, કિશોરની અપહરણ બાદ કરાઇ હત્યા, બે દિવસમાં સુરતમાં 4 હત્યા

Breaking News