Breaking News/ સુરતમાં વર્ષ 1989માં બનેલું ફાયર સ્ટેશન તોડી પડાયું, રાંદેર વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશન તોડી પડાયું, સ્ટેબીલી રિપોર્ટ નેગેટિવ આવતા ડીમોલેશન હાથ ધરાયુ, ફાયર સ્ટેશનની બાજુમાં જ આવેલો છે કોઝવે, અવાર નવાર કોઝવેમાં બને છે ડૂબવાની ઘટના, અહીં ફાયર સ્ટેશનની મહત્વની ભૂમિકા હતી, હંગામી ધોરણે ફાયર સ્ટેશન કાર્યરત રખાશે  

Breaking News
breaking news