Surat/ સુરતમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં, 18 થી 44ની વયનાનું કોરોના વેક્સિનેશન, એક દિવસમાં 18 હજારથી વધુને અપાઈ રસી, 45+ વયના લોકો વેક્સિન લેવામાં ઉદાસીન, 44થી વધુ વયના 1682 લોકોએ પહેલો ડોઝ લીધો, 45+ વયના 218 લોકો બીજો ડોઝ લેવા આવ્યા, વેક્સિનની કામગીરી ઝડપી બનાવવા પાલિકાની મથામણ

Breaking News