@નિકુંજ પટેલ
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના 637 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. અલગ અલગ જીલ્લાઓમાં ફરજ બજાવતા આ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. સરકાર દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી બદલીના ઓર્ડર છે.
આ કર્મચારીઓની બદલી સુરત, ભાવનગર, વદોડરા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર, પોરબંદર, કચ્છ ભૂજ, અમદાવાદ વગેરે ઠેકાણે કરવામાં આવી છે. હજી પણ વધુ પોલીસ કર્મચારીઓની બડલી થવાની સંભાવના છે.
અગાઉ રાજ્ય સરકારે 200 થી વધુ પોલીસ સબ ઈન્સ્પેક્ટરોઓને અલગ અલગ જીલ્લાઓમાં જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં તાલિમ પુરી કરી ચુકેલા 261 પીએસઆઈને અલગ અલગ જીલ્લાઓમાં નિમણૂક આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ