Gujarat/ સુરતમાં શહેરમાં આજથી BRTS બસ સેવા શરૂ , સુરત શહેરમાં આજથી 3 રૂટ ઉપર બસ થઈ શરૂ, કોરોનાની બીજી લહેર શરૂ થતાં બસો બંધ કરાઈ હતી, શહેરમાં આજથી 143 બીઆરટીએસ બસો દોડતી થશે, BRTS બસમાં કોવિડ નિયમોનું કરાવાશે પાલન

Breaking News