Surat/ સુરતમાં શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો, મનપાએ ટેસ્ટિંગમાં મુંબઈને છોડ્યું પાછળ, 1 દિવસમાં વિક્રમી 22 હજારથી વધુ ટેસ્ટ કર્યા, મનપા દ્વારા ટ્રિપલ ‘T’ અમલી બનાવાઈ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટને અમલી બનાવાયું, મનપા દ્વારા ધન્વંતરી રથની સંખ્યા વધારાઈ, 60 થી 117 ધન્વંતરી રથ ટેસ્ટિંગ માટે મુકાયા

Breaking News