Gujarat/ પાલિકા-પંચાયત માટે પ્રચાર પડઘમ તેજ, CM રૂપાણી પંચમહાલ-છોટાઉદેપુરમાં ગોધરામાં 11 વાગે સંખેડામાં 4 વાગે સભા, પ્રદેશ પ્રમુખ પાટીલ પણ સૌરાષ્ટ્ર યાત્રાએ, ગીરસોમનાથ, જૂનાગઢ, જામનગર જશે, જાહેરસભા અને બાઈક રેલીના આયોજન, પુરુષોત્તમ રૂપાલા લુણાવાડા-મહિસાગરમાં કરશે જનસભા

Breaking News