Surat/ સુરતમાં હીરા ઉદ્યોગને મંદીની અસર, જન્માષ્ટમીનું 4 દિવસનું વેકેશન 7 દિવસ લંબાવાની શક્યતા, પોલીશ ડાયમન્ડના ભાવ સ્થિર થઈ જતા મંદીનો માહોલ, મંદીના કારણે 7 દિવસ વેકેશન પાડવાની નોબત આવી શકે છે, હીરા વેપારીઓ મંદીની અસરને ડામવા CVD ડાયમંડ તરફ વળ્યા

Breaking News
Breking News 1 6 સુરતમાં હીરા ઉદ્યોગને મંદીની અસર, જન્માષ્ટમીનું 4 દિવસનું વેકેશન 7 દિવસ લંબાવાની શક્યતા, પોલીશ ડાયમન્ડના ભાવ સ્થિર થઈ જતા મંદીનો માહોલ, મંદીના કારણે 7 દિવસ વેકેશન પાડવાની નોબત આવી શકે છે, હીરા વેપારીઓ મંદીની અસરને ડામવા CVD ડાયમંડ તરફ વળ્યા