જુગારધામ/ સુરત:મોટા વરાછામાંથી જુગાર ધામ પકડાયું, જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પડાયા, 10.39 લાખનો મુદ્દા માલ પણ જપ્ત કરાયો, વેપારની આડમાં ચાલતું હતું જુગારધામ, પીસીબી અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન, દુકાન માલિક રાજેશ સહિત નવની ધરપકડ

Breaking News