Breaking News/ સુરત:વેસુમાં લિફ્ટમાં ફસાઈ મજૂરનું મોત નવનિર્મિત બિલ્ડિંગના સાઈડ પર કામ કરતો હતો લિફ્ટમાં ગળુ દબાઈ જતા મજૂરને ગંભીર ઈજાઓ હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યો મૂર્તદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી

Breaking News