Breaking News/ સુરત:સવારે બનાવેલો રોડ બપોરે પીગળી ગયો ડામરનો રોડ બપોરના સમયે પીગળી ગયો સુરતના અડાજણ ધનમોરા ચાર રસ્તાનો બનાવ રસ્તાના કામમાં મનપાની ઘોર બેદરકારી ડામર ઓગળતા વાહન ચાલકોને હાલાકી મટીરીયલને લઈને ઉઠ્યા સવાલ

Breaking News