સાઇબર ફ્રોડ/ સુરત:સાયબર ફ્રોડ આરોપીના ઘરે દરોડા સાઇબર ક્રાઇમ સેલની ટીમના દરોડા આરોપી વસીમ અકરમ હુસેન પટેલના ઘરે દરોડા આરોપીના ઘરેથી 1.41 કરોડની રોકડ રકમ ઝડપાઇ 2000ની 500 નોટ, 500ની 23,100 નોટ ઝડપાઇ IT ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવી

Breaking News