સ્પા સંચાલકો પર તવાઈ/ સુરત:સ્પા સંચાલકોએ ડેટા પોલીસને આપવો પડશે, વિદેશી યુવતીઓને વિઝા લઈ કામ કરવા પર પ્રતિબંધ, સ્પા સંચાલકે સ્ટાફના ફોટો-પ્રુફ પોલીસ મથકે આપવાના રહેશે, હુકમનો ભંગ કરાશે તો પોલીસ જાહેરનામા ભંગની કાર્યવાહી, સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃતિઓ થતી હોવાની ફરિયાદો, ગોરખધંધાઓ બંધ થાય માટે સુરત પોલીસ એક્શનમાં

Breaking News