Gujarat/ સુરત અતુલ બેકરી માલિક દ્વારા અકસ્માત મામલો, અકસ્માતના CCTV આવ્યા સામે, અતુલ વેકરીયા નાશની હાલતમાં ઝડપાયો, કાર હંકાવી યુવતીને ઉડાવ્યાનું સીસીટીવીમાં કેદ, મોપેડ પર બેસેલી યુવતીને ઉડાવતા યુવતીનું થયું હતું મોત, ઉમરા પોલીસએ અતુલ વેકરીયાની કરી છે અટકાયત, આખી ઘટના CCTVમાં થઈ કેદ

Breaking News