સુરતમાં સોસાયટીની હરાજીની નોટિસ/ સુરત: આખેઆખી સોસાયટીની હરાજીની નોટિસ, શેખપુરના હરિ દર્શન સોસાયટીની ઘટના, 2009માં બંધાયેલી છે સોસાયટી, અચાનક આખી સોસાયટીની હરાજીની નોટિસ, ઘણા વર્ષથી રહેતા સ્થાનિકો અસમંજસમાં, 1450 રોહાઉસની સોસાયટીની સામૂહિક હરાજી, સોસાયટીની જમીન પર લેવાયેલી છે લોન, લોન લીધાની સ્થાનિકોને 13 વર્ષે ખબર પડી, 23 કરોડનું લેણું નીકળતાં 4 માર્ચના રોજ હરાજી, સ્થાનિકો મોટી સંખ્યામાં બિલ્ડરની ઓફિસ પહોંચ્યા

Breaking News