Surat/ સુરત: આશ્રમ શાળામાં બિલ્ડરનો આપઘાત કામરેજના ડુંગરા ગામે બિલ્ડરે કર્યો આપઘાત કબીર આશ્રમ શાળાની ઓરડીમાં કર્યો આપઘાત મૃતક બિલ્ડરનું નામ ભરતભાઈ હોવાનું સામે આવ્યું અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કામરેજ પોલીસે આપઘાત મુદ્દે તપાસ આરંભી

Breaking News