Breaking News/ સુરત ઇકો સેલે મોટું કૌભાંડ ઝડપ્યું રાજ્યના અલગ અલગ શહેરોમાં દરોડા અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબીમાં દરોડા 200 કરોડ GST ટ્રાન્જેકસન કૌભાંડ બહાર આવ્યું મોરબી, જુનાગડ, ભાવનગર પોલીસ લેવાઇ મદદ 21 કંપનીઓ ઉભી કરીને બનાવ્યા ખોટા બિલો બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા હતા 12 જેટલી ટિમોએ આરોપીને ઝડપી પાડ્યા 12 આરોપી કરવામાં આવી ધરપકડ

Breaking News