Breaking News/ સુરત: પુણા પો. સ્ટેશનમાં મારામારીની ઘટનાનો મામલો, સમગ્ર ઘટનાને લઇ DCP ભક્તિ ઠાકરનું નિવેદન, કુલ 8 પોલીસ જવાન વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ, વાહન ચેકીંગ દરમ્યાન 2 વ્હીકલ પર 3 લોકો આવ્યા હતા, ત્રણેયને પો. સ્ટેશન લાવી પાવતી આપવામાં આવી હતી, પોલીસે ત્રણેયને માર માર્યો હોવાના કરાયા હતા આક્ષેપ, ત્રણેયના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હતો હોબાળો  

Breaking News
Breaking News