Breaking News/ સુરત ઇન્ચાર્જ કલેકટર બી.કે. વસાવાનું નિવેદન, વાવાઝોડું પોરબંદરથી 880 કિલોમીટર દૂર છે, 11 અને 12 તારીખે દક્ષિણ ગુજરાત પહોંચશે, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી, દરિયા કાંઠાના 42 ગામડાઓ પર નજર રખાઇ, SDRFની એક ટિમ એલર્ટ રાખવામાં આવી છે, હાલ કોઈ બીચ બંધ કરવાના આદેશ અપાયા નથી

Breaking News