Gujarat/ સુરત કડોદરા પોલીસ મથકના PI સસ્પેન્ડ , રાજ્ય પોલીસ વડાએ આનંદ બ્રહ્મભટ્ટને કર્યા સસ્પેન્ડ , વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા કરાયા સસ્પેન્ડ , 11 મે સ્ટેટ વિજિલન્સને ટીમે પાડ્યા હતા દરોડા , અંત્રોલી ગામથી 24.45 લાખનો દારૂ ઝડપાયો હતો

Breaking News