Surat/ સુરત કોલેજની પરીક્ષાની તારીખો જાહેર, વીર નર્મદ યુનિ. સંલગ્ન કોલેજોની પરીક્ષા, વિવિધ ફેકલ્ટીની પરીક્ષાની તારીખો જાહેર, કોરોના ગાઈડલાઈન અનુસાર પરીક્ષા યોજાશે, ATKTની પરીક્ષાઓ 4 જાન્યુ.થી લેવાશે.રેગ્યુલર પરીક્ષાઓ 18 જાન્યુ.થી શરૂ થશે

Breaking News