Breaking News/ સુરત: ગૃહ મંત્રીના શહેરમાં ગુનેગારો બેફામ, ગુનેગારોએ મારામારીના વીડિયો સો. મીડિયા પર મુક્યા, અસામાજિક તત્વો ધાક જમવા વીડિયો કરે છે ઉપલોડ, રામ ભાઈ રજાડી નામના યુવાનનો વીડિયો વાયરલ, પોલીસના ડર ન હોય એ રીતે કરી રહયો છે મારામારી, જાહેરમાં ચપ્પુ લઈ મારામારી કરતો વીડિયો બનાવ્યો, રવિવારે યુવાન પર જીવલેણ હુમલો કર્યો  

Breaking News
Breaking News