Gujarat/ વડોદરામાં ભાજપનાં MLA કર્યો ઘેરાવ MLA જીતેન્દ્ર સુખડીયાનો કર્યો ઘેરાવ મેયરના જ વોર્ડમાં લોકોએ આક્રોશનો વ્યક્ત કર્યો સયાજીગંજ વિધાનસભા બેઠકના MLA સામે નારાજગી ગોરવા પંચવટી વિસ્તારમાં લોકોએ MLAને ઘેર્યા લોકોએ ગંદકી અને રોડ બાબતે ખરી ખોટી સંભળાવી MLAની સાથે ભાજપનાં કાઉન્સિલરોનો પણ ઘેરાવ રોડનાં કામનું ખાતમુહુર્ત કરવા પહોંચ્યાં હતા MLA ચુંટણી વખતે જ MLA દેખાતા હોવાનો લોકોનો આક્ષેપ

Breaking News