Not Set/ સુરત : ગેરકાયદેસર રેતી ચોરતું કૌભાંડ ઝડપાયું

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં સિયાલજગામની બ્લોકનંબર 408 વાળી જમીનમાં રેતીચોરીનું કૌભાંડઝડપાયું…ખેડૂતપુત્રએ પોલિસ અને ભૂસ્તરઅધિકારીને ગેરકાયદેસર રેતીની ચોરી થતી હોવાની ફરિયાદ નોંધાવતાં કોસંબા પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી…પોલિસે ઘટના સ્થળેથી 1 JCB અને 3 ટ્રકસહિતઅંદાજિત 35 લાખનો મુદ્દામાલ કબજેકર્યો છે…કોસંબા પોલીસે બે ખનીજ માફિયા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે…

Uncategorized