Gujarat/ સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વધ્યું કોરોના સંક્રમણ, સાયણ અને કીમ ગામે 3 દિવસ સ્વૈચ્છિક બંધ , આજથી 18 એપ્રિલ સુધી રહેશે સ્વયંભૂ બંધ , દૂધનું વેચાણ સવારે 7 થી 1 સુધી રહેશે, સાંજે 4 થી 7 સુધી દૂધની દુકાનો ખુલ્લી રહેશે, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Breaking News