Breaking News/ સુરત જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના, ગતરાત્રે માંગરોળના પીપોદરા પાસે બની ઘટના, અજાણ્યા વાહને રાહદારીને અડફેટમાં લીધો, ગંભીર ઈજાઓ થતા રાહદારીનું ઘટનાસ્થળે જ મોત, સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ

Breaking News