Gujarat/ સુરત જિલ્લા કોંગ્રેસમાં ભડકો, જિ.ઉપ પ્રમુખ ઇંદ્રિશ મલેક જોડાયા ભાજપમાં, કોંગ્રેસમાંથી ટિકીટ નહીં મળતા જોડાયા ભાજપમાં, 500 થી વધુ કાર્યકરો સાથે જોડાયા ભાજપમાં, મંત્રી ગણપતસિંહ વસાવાએ તમામ કાર્યકરોને આવકાર્યા, માંગરોળના વેરાકુઈ ગામે કાર્યક્રમમાં જોડાયા ઇંદ્રિશ મલેક

Breaking News