Gujarat/ સુરત જિલ્લા SOGએ ઝડપી પાડ્યો ગાંજો,SOGએ 54.930 કિલો ઝડપ્યો ગાંજો,એક હોટેલ પાસે લક્ઝરીમાંથી ઝડપાયો જથ્થો,ગાંજો જલગાવથી અમદાવાદ લઇ જઇ રહ્યો હતો,ગાંજા સહિતનો 13.70 લાખનો મુદ્દામાલ કર્યો કબજે

Breaking News