Gujarat/ સુરત જિ.પં.ની વિવિધ સમિતિના અધ્યક્ષની વરણી , કારોબારી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર વસાવાની વરણી , શિ.સમિતિના અધ્યક્ષ તરીકે ભાવિની પટેલની વરણી , બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે રોહિતભાઈ પટેલ(પીપરિયા)ની વરણી , આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે જીનેશ ભાવસારની વરણી , સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે મુકેશ રાઠોડની વરણી

Breaking News