Gujarat/ સુરત તરસાડી ન.પા.ના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી, પ્રમુખ પદે મીનાક્ષી બેન શાહની વરણી, ઉપ પ્રમુખ તરીકે જયદીપ નાયકની વરણી, કારોબારી અધ્યક્ષ પદે હરદીપસિંહ અટોદરિયા , શાસક પક્ષ નેતા તરીકે કર્મવીરસિંહ ડોડિયા, પાલિકાના દંડક તરીકે શૈલેષ ગાંગાણીની વરણી

Breaking News