Not Set/ સુરત/થાઈલેન્ડની યુવતીનાં મોતનાં મામલામાં નવો વણાક, પોલીસે હત્યા શંકાથી શરૂ કરી તપાસ

સુરતમાં નીપજેલ થાઈલેન્ડની યુવતીનાં મોતનાં મામલામાં પોલીસની પ્રાથમિક તપાસ બાદ મહત્વનો વણાક જોવામાં આવી રહ્યો છે. જી હા, પોલીસની પ્રાથમિક તપાસ બાદ યુવતિનું મોત આકસ્મિક ન હોવાનો ખુલાસો સામે આવી રહ્યો છે.  FSL અને DGVCLરિપોર્ટમાં બાદ મોતનો મામલો અકસ્માતનો ન હોવાનો ખુલાસો સામે આવતા તપાસ એજન્સી પણ ચોંકી ઉંઠી છે. ફોરેન્સિક રિપોર્ટ મુજબ ઘટના મળસ્કે બની હોવાનું તારણ […]

Gujarat Surat

સુરતમાં નીપજેલ થાઈલેન્ડની યુવતીનાં મોતનાં મામલામાં પોલીસની પ્રાથમિક તપાસ બાદ મહત્વનો વણાક જોવામાં આવી રહ્યો છે. જી હા, પોલીસની પ્રાથમિક તપાસ બાદ યુવતિનું મોત આકસ્મિક ન હોવાનો ખુલાસો સામે આવી રહ્યો છે. 

FSL અને DGVCLરિપોર્ટમાં બાદ મોતનો મામલો અકસ્માતનો ન હોવાનો ખુલાસો સામે આવતા તપાસ એજન્સી પણ ચોંકી ઉંઠી છે. ફોરેન્સિક રિપોર્ટ મુજબ ઘટના મળસ્કે બની હોવાનું તારણ છે અને ઘટનામાં આગ શોર્ટ સર્કિટને કારણે ન લાગી હોવાનું તારણ પણ ફોરેન્સિક રિપોર્ટમાં તારવવામાં આવ્યું છે. 

જો કે, ઘટનામાં આગ શોર્ટ સર્કિટને કારણે ન લાગી હોય તો આગ કઇ રીતે લાગી એ મામલે પણ ફોરેન્સિકની તપાસ કરવામાં આવી રહી છે. તમામ ઘટસ્ફોટો બાદ સુરતની ઉમરા પોલીસે હવે મોતનાં મામલામાં હત્યાનાં આધારે તપાસ શરૂ કરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews