નકલી નોટ મામલે ચીન કનેકશન/ સુરત નકલી નોટ બનાવતા આરોપી મામલો નકલી નોટમાં ચીન કનેક્શન સામે આવ્યું બે આરોપી અમરોલીથી ઝડપી પાડયા હતા બેંગ્લોરથી નોટ મોકલનાર ઝડપાયો હતો ચેન્નાઈથી નોટ બનાવનાર માસ્ટર માઈન્ડ ઝડપાયો નકલી નોટ અને નોટ બનાવવાનું મળ્યુ સાહિત્ય સૂર્યા 10 દિવસ ના રિમાન્ડ પર હોવાથી પૂછપરછ સૂર્યાને નોટ બનાવવાનું સાહિત્ય મુકેશ આપતો હતો અલિબાબા નામની વેબસાઇટ પરથી સમાન મંગાવ્યો પોલીસ NIA તેમજ RAWને જાણ કરશે

Breaking News