સુરત/ સુરત નવી સિવિલ હોસ્પિટલના ICUમાં આગ, ICUમાં રહેલા વોલ ફેનમાં શોર્ટ સર્કિટથી આગ, કર્મચારીએ સમયચુકતા દાખવતાં દુર્ઘટના ટળી, હોસ્પિટલના ICUમાં લાગેલી આગ પર કાબુ,

Breaking News