Breaking News/ સુરત ફાયર જવાનોએ કર્યું દિલધડક રેસ્ક્યું, એક વર્ષનું બાળક ફ્લેટના રૂમમાં ફસાયું હતું, બારીમાંથી પ્રવેશી બાળકનું કર્યું રેસ્ક્યુ જવાને, હરીપુરાના સુખડીયા વાડની એક બિલ્ડિંગની ઘટના, બાળકે રૂમનો દરવાજનો અંદરથી કર્યો હતો બંધ, ફાયર ટીમે બારીની ગ્રિલ કાપી બાળકને બહાર કાઢ્યું

Breaking News