રોગચાળો/ સુરત બાદ હવે વડોદરા શહેરમાં વકર્યો રોગચાળો, દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળામાં વધારો, શહેરની સરકારી હોસ્પિટલોમાં લાગી દર્દીઓની લાંબી લાઈનો, માત્ર એક જ દિવસમાં અધધ 553 કેસો સામે આવ્યા, ગત રોજ ડેન્ગ્યુના 6, કોલેરાનો 1 કેસ સામે આવ્યો, ગત રોજ તાવના 49, ચિકનગુનિયાના 2 કેસો નોંધાયા, ઝાડા-ઉલ્ટીના પણ 47 કેસો ગત રોજ સામે આવ્યા, રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો, વડોદરા મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું

Breaking News
Breaking image 21 સુરત બાદ હવે વડોદરા શહેરમાં વકર્યો રોગચાળો, દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળામાં વધારો, શહેરની સરકારી હોસ્પિટલોમાં લાગી દર્દીઓની લાંબી લાઈનો, માત્ર એક જ દિવસમાં અધધ 553 કેસો સામે આવ્યા, ગત રોજ ડેન્ગ્યુના 6, કોલેરાનો 1 કેસ સામે આવ્યો, ગત રોજ તાવના 49, ચિકનગુનિયાના 2 કેસો નોંધાયા, ઝાડા-ઉલ્ટીના પણ 47 કેસો ગત રોજ સામે આવ્યા, રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો, વડોદરા મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું