Gujarat/ સુરત મનપા તંત્રની તમામને સૂચના, કોરોનાના નવા લક્ષણો હોવાથી ટેસ્ટ કરાવવું જરૂરી, 7 લક્ષણો હોયતો ફરજિયાત ટેસ્ટ કરાવવો , શરીરમાં કળતર, દુ:ખાવો, આંખ લાલ થવી , ગળામાં દુ:ખાવો, હાથ-પગની આંગળીઓ ફિક્કી પડવી , ડાયરિયા, પેટમાં, માથામાં દુખાવો થવો ચામડી પર ખંજવાળ આવવા જેવા લક્ષણો ,

Breaking News