બોલિવૂડ/ સન્ની લિયોનીએ બેબી ડોલ લૂકમાં ઇન્ટરનેટ પર લગાવી આગ, વાયરલ થઇ તસવીર

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની હોટનેસ માટે પ્રખ્યાત અભિનેત્રી સન્ની લિયોનનો દરેક અંદાજ ખાસ છે. ઈન્ડસ્ટ્રીમાં ‘બેબી ડોલ’ ના નામથી ફેમસ સન્ની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. આ દરમિયાન સની લિયોને તેની કેટલીક ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે. અભિનેત્રીની આ તસવીરોએ ઇન્ટરનેટને આગ લગાવી દીધી છે. સની લિયોનીની આ તસવીરોમાં […]

Photo Gallery
sunny સન્ની લિયોનીએ બેબી ડોલ લૂકમાં ઇન્ટરનેટ પર લગાવી આગ, વાયરલ થઇ તસવીર

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની હોટનેસ માટે પ્રખ્યાત અભિનેત્રી સન્ની લિયોનનો દરેક અંદાજ ખાસ છે. ઈન્ડસ્ટ્રીમાં ‘બેબી ડોલ’ ના નામથી ફેમસ સન્ની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

Sunny Leone Baby Doll Look Photos Goes Viral On Social Media

આ દરમિયાન સની લિયોને તેની કેટલીક ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે. અભિનેત્રીની આ તસવીરોએ ઇન્ટરનેટને આગ લગાવી દીધી છે.

Sunny Leone Hot And Bold Photos In Baby Doll Look Goes Viral On Social Media

સની લિયોનીની આ તસવીરોમાં ચાહકોને ફરી એકવાર તેની ‘બેબી ડોલ’ જોવા માટે મળી રહી છે. તસવીરોમાં સની ક્રીમ કલરમાં અદભૂત ગાઉનમાં જોવા મળી રહી છે.From Laila To Baby Doll: Top 5 Items Songs Of Sunny Leone

આ તસવીરો શેર કરતા સનીએ કેપ્શનમાં લખ્યું હતું, ‘રનવે બ્રાઇડ …’.

Sunny Leone's Scintillating Monokini Picture Is Going Viral On The Internet - StarBiz.com

સની લિયોની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે આ ફોટા પર થોડા કલાકોમાં લાખો લાઈક્સ આવી ગઇ છે.

Sunny Leone Looks Like A Millennial Mermaid In This Avatar!

સન્ની લિયોન રિયાલિટી ટીવી શો સ્પ્લિટ્સવિલાની 13 ની સીઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે તે વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ‘અનામિકા’ નું શૂટિંગ કરી રહી છે.