Gujarat/ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો , વધુ એક કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે , પાયલ બોઘરા આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચશે , પાયલ બોઘરા પાટીદારોના સમર્થનમાં ખેંચશે ફોર્મ , આજે ઉમેદવારી ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ

Breaking News