Gujarat/ સુરત મહાનગરપાલિકાની મતગણતરી ભાજપની 51 બેઠક પર જીત આપની 13 બેઠક પર જીત વોર્ડ નંબર 8માં પેનલ તૂટી 3 ભાજપ-1 આપના ઉમેદવારની જીત કોંગ્રેસ નું હજી સુધી ખાતું ખુલ્યું નથી

Breaking News