Not Set/ સુરત: મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર, મહારાષ્ટ્ર શિવસેનાના એકનાથ શિંદે સંપર્ક વિહોણા, સોમવારની સાંજથી થયા છે સંપર્ક વિહોણા, સુરતની એક ખાનગી હોટલમાં રોકાયા હોવાની ચર્ચા, 13 જેટલા ધારાસભ્યો પણ સાથે હોવાની વાત, શિવસેનાથી નારાજ છે ધારાસભ્યો, ગુજરાતના મોટા નેતા સાથે મિટિંગની ચર્ચા, હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Breaking News