Surat/ સુરત: માતેલા સાંઢ બનેલી ટ્રકે બાળકને કચડી માર્યો, ઓલપાડના ગોથાણ ગામની સીમની ઘટના, હજીરા-ઉમરા રોડ પર ટ્રકચાલકે બાળકને અડફેટે લીધો, 8 વર્ષીય બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, બાળકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું, ઓલપાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Breaking News
Breking News 1 5 સુરત: માતેલા સાંઢ બનેલી ટ્રકે બાળકને કચડી માર્યો, ઓલપાડના ગોથાણ ગામની સીમની ઘટના, હજીરા-ઉમરા રોડ પર ટ્રકચાલકે બાળકને અડફેટે લીધો, 8 વર્ષીય બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, બાળકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું, ઓલપાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી